Jodiya Pawa Wage Juwan Tara (With Female) (Gujarati Lyrics) Karaoke

Jodiya Pawa Wage Juwan Tara (With Female) (Gujarati Lyrics) Karaoke

750.00

જોડિયા પાવા વાગે
ઓલા કાળજા ની કોર મારી ભાંગે
જુવાન તારા જોડિયા પાવા વાગે
હે…..મનડા ને મેળવતો પાવા નો સુર
આ મનડા ને મેળવતો પાવા નો સુર
તારા કાળજા માં થોડી જગા માંગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

આ…..પાવા ની પોગળે મન મારું મોયું
અલબેલા તને જોઈ મેં તો ભાન ખોયું

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે
ઓલા કાળજા ની કોર મારી ભાંગે
જુવાન તારા જોડિયા પાવા વાગે
હે…..મનડા ને મેળવતો પાવા નો સુર
આ મનડા ને મેળવતો પાવા નો સુર
તારા કાળજા માં થોડી જગા માંગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

આ…..પાવા ની પોગળે મન મારું મોયું
અલબેલા તને જોઈ મેં તો ભાન ખોયું
પાવા ની પોગળે મન મારું મોયું
હે……રંગીલો મોરલો શોર એમાં ગાજતો
1 2 3
ટહુકી ટહુકી રાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

હા……સોળે શણગાર સજ્યું રૂપ તારું આજે
શરમ ને શેરડે મુખડું રે લાજે
સોળે શણગાર સજ્યું રૂપ તારું આજે
હે……..તનડા ને મનડા માં ઝાટકો રે વાગે
1 2
હે તારા જોબનીયા ની આગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

એક પાવો તારો ને એક પાવો મારો
તારા મારા સુર નો મળ્યો સથવારો
એક પાવો તારો ને એક પાવો મારો
હે……..પાવા ના સુર ના કામણ તો એવાકે
1 2 3
રગરગ માં વૃંદાવન જાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે
હે તારા કાળજા માં થોડી જગા માંગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા
હે જોડિયા પાવા
હે જોડિયા પાવા વાગે

Additional information

Singer

Movie

Man No Manigar

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે
ઓલા કાળજા ની કોર મારી ભાંગે
જુવાન તારા જોડિયા પાવા વાગે
હે.....મનડા ને મેળવતો પાવા નો સુર
આ મનડા ને મેળવતો પાવા નો સુર
તારા કાળજા માં થોડી જગા માંગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

આ.....પાવા ની પોગળે મન મારું મોયું
અલબેલા તને જોઈ મેં તો ભાન ખોયું
પાવા ની પોગળે મન મારું મોયું
હે......રંગીલો મોરલો શોર એમાં ગાજતો
1 2 3
ટહુકી ટહુકી રાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

હા......સોળે શણગાર સજ્યું રૂપ તારું આજે
શરમ ને શેરડે મુખડું રે લાજે
સોળે શણગાર સજ્યું રૂપ તારું આજે
હે........તનડા ને મનડા માં ઝાટકો રે વાગે
1 2
હે તારા જોબનીયા ની આગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે

એક પાવો તારો ને એક પાવો મારો
તારા મારા સુર નો મળ્યો સથવારો
એક પાવો તારો ને એક પાવો મારો
હે........પાવા ના સુર ના કામણ તો એવાકે
1 2 3
રગરગ માં વૃંદાવન જાગે જુવાન તારા
જોડિયા પાવા વાગે
હે તારા કાળજા માં થોડી જગા માંગે
ગોરાંદે મારા જોડિયા પાવા વાગે
જોડિયા પાવા વાગે જુવાન તારા
જોડિયા પાવા
હે જોડિયા પાવા
હે જોડિયા પાવા વાગે