Jay Shankheshwar Swami Prabhu Jag Antaryami Karaoke

Jay Shankheshwar Swami Prabhu Jag Antaryami Karaoke

500.00

જય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

જય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી

મારો નિશ્ચય એક જ સ્વામી બનું તમારો દાસ
સ્વામી બનું તમારો દાસ
તારા નામે ચાલે તારા નામે ચાલે
મારા શ્વાસોશ્વાસ
હેય શંખેશ્વર સ્વામી

દુખ સંકટ ને કાપો સ્વામી વાંછિત ને આપો
સ્વામી વાંછિત ને આપો
પાપ અમારા હરજો પાપ અમારા હરજો
શિવ સુખ ને દેજો
હેય શંખેશ્વર સ્વામી

નીસ દિન હું માંગુ છું સ્વામી તુમ ચરણે રેહવા
સ્વામી તુમ ચરણે રેહવા
ધ્યાન તમારું ધ્યાવું ધ્યાન તમારું ધ્યાવું
સ્વીકારજો સેવા
હેય શંખેશ્વર સ્વામી

રાત દિવસ ઝખું છું સ્વામી તમને મળવાને
સ્વામી તમને મળવાને
આતમ અનુભવ માંગુ આતમ અનુભવ માંગુ
ભવ દુખ ટળવાને
હેય શંખેશ્વર સ્વામી

કરુણા નાં છો સાગર સ્વામી કૃપા તણા ભંડાર
સ્વામી કૃપા તણા ભંડાર
ત્રિભુવન ના છો નાયક ત્રિભુવન ના છો નાયક
જગ નાં તારણહાર
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી

Additional information

Singer

Mood

Jain Bhajan / stavan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

જય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી

મારો નિશ્ચય એક જ સ્વામી બનું તમારો દાસ
સ્વામી બનું તમારો દાસ
તારા નામે ચાલે તારા નામે ચાલે
મારા શ્વાસોશ્વાસ
હેય શંખેશ્વર સ્વામી

દુખ સંકટ ને કાપો સ્વામી વાંછિત ને આપો
સ્વામી વાંછિત ને આપો
પાપ અમારા હરજો પાપ અમારા હરજો
શિવ સુખ ને દેજો
હેય શંખેશ્વર સ્વામી

નીસ દિન હું માંગુ છું સ્વામી તુમ ચરણે રેહવા
સ્વામી તુમ ચરણે રેહવા
ધ્યાન તમારું ધ્યાવું ધ્યાન તમારું ધ્યાવું
સ્વીકારજો સેવા
હેય શંખેશ્વર સ્વામી

રાત દિવસ ઝખું છું સ્વામી તમને મળવાને
સ્વામી તમને મળવાને
આતમ અનુભવ માંગુ આતમ અનુભવ માંગુ
ભવ દુખ ટળવાને
હેય શંખેશ્વર સ્વામી

કરુણા નાં છો સાગર સ્વામી કૃપા તણા ભંડાર
સ્વામી કૃપા તણા ભંડાર
ત્રિભુવન ના છો નાયક ત્રિભુવન ના છો નાયક
જગ નાં તારણહાર
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ તમને વંદન કરીએ
શિવ સુખ ના સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી
હેય શંખેશ્વર સ્વામી