Jaag Ne Tu Jaadava Prafull Dave Karaoke

Jaag Ne Tu Jaadava Prafull Dave Karaoke

900.00

હે …..જાગને જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ……
હે …..જાગને તું જાદવા
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે વળ્યાં

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હે …..જાગને જાદવા
1 2 3
હે …..જાગને તું જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ……
હે …..જાગને તું જાદવા
1 2 3 4
હે …..જાગને જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ……
હે …..જાગને તું જાદવા
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે વળ્યાં
વડો રે ગોવાળિયો કોણ થાશે
હે …..જાગને તું જાદવા

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે
હે …..જાગને તું જાદવા
હે …..હરિ તારો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ શેશે
હે …..જાગને તું જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ……
હે …..જાગને તું જાદવા

જમુનાને કાંઠડે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ ગાશે
હે …..જાગને તું જાદવા
હે ….ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયો
બૂડતાં ની નાવડી કોણ ઝાલે
હે …..જાગને તું જાદવા
હે કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ……
હે …..જાગને તું જાદવા
હે …..જાગને તું જાદવા
હે …..જાગને તું જાદવા
હેહે હે હે …..જાગને જાદવા
હે …..જાગને તું જાદવા

– નરસિંહ મહેતા

Additional information

Mood

Gujarati Devotional / Bhajan

Singer

Music Director

Gaurang Vyaas

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હે .....જાગને જાદવા
1 2 3
હે .....જાગને તું જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ......
હે .....જાગને તું જાદવા
1 2 3 4
હે .....જાગને જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ......
હે .....જાગને તું જાદવા
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે વળ્યાં
વડો રે ગોવાળિયો કોણ થાશે
હે .....જાગને તું જાદવા

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે
હે .....જાગને તું જાદવા
હે .....હરિ તારો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ શેશે
હે .....જાગને તું જાદવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ......
હે .....જાગને તું જાદવા

જમુનાને કાંઠડે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ ગાશે
હે .....જાગને તું જાદવા
હે ....ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયો
બૂડતાં ની નાવડી કોણ ઝાલે
હે .....જાગને તું જાદવા
હે કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં
કોણ જાશે ......
હે .....જાગને તું જાદવા
હે .....જાગને તું જાદવા
હે .....જાગને તું જાદવા
હેહે હે હે .....જાગને જાદવા
હે .....જાગને તું જાદવા

– નરસિંહ મહેતા