Bhagu To Mari Bhomka Laje Karaoke With Gujarati Lyrics

Bhagu To Mari Bhomka Laje Karaoke With Gujarati Lyrics

800.00

ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ……..મેરુ સરીખા ડોલવા લાગે
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

ભાગુ તો મારી ભોમકા લાજે
ભોરિંગ ઝીલે ન ભાર
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ……..મેરુ સરીખા ડોલવા લાગે
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા
દીધા કરણે દાન
મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા
દીધા કરણે દાન
હે……………..
શિબી રાજાએ એની જાંગ ને કાપી
શિબી રાજાએ એની જાંગ ને કાપી
ત્યારે મળ્યા ભગવાન..
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

હે……………..
વેઢો કુંવર નિજ વાણીએ
અને જેના હાથ થકી…… મુખડું હસે
ઈ શગાળશા નું નામ સુણતાં
રૂંવાડા ઉભા થશે
હે જી સંગાવતી એ શીશ ખાંડ્યા
એ…હરખી ને ઉલ્લાસ માં ..
તો યમદેશ ની આ આર્યરાણી….
અમરશે ઈતિહાસ માં
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ……..મેરુ સરીખા ડોલવા લાગે
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

શિર મળે પણ સમય ના મળે
સાધુ છે મેહમાન
શિર મળે પણ સમય ના મળે
સાધુ છે મેહમાન
હે……..
અવસર આવે ને પાછા ન પડીયે
૧ ૨
અવસર આવે ને પાછા ન પડીયે
કાયા શે કુરબાન ..
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ……..મેરુ સરીખા ડોલવા લાગે
૧ ૨
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂક
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

Additional information

Mood

Gujarati Devotional / Bhajan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

ભાગુ તો મારી ભોમકા લાજે
ભોરિંગ ઝીલે ન ભાર
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ........મેરુ સરીખા ડોલવા લાગે
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા
દીધા કરણે દાન
મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા
દીધા કરણે દાન
હે.................
શિબી રાજાએ એની જાંગ ને કાપી
શિબી રાજાએ એની જાંગ ને કાપી
ત્યારે મળ્યા ભગવાન..
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

હે.................
વેઢો કુંવર નિજ વાણીએ
અને જેના હાથ થકી...... મુખડું હસે
ઈ શગાળશા નું નામ સુણતાં
રૂંવાડા ઉભા થશે
હે જી સંગાવતી એ શીશ ખાંડ્યા
એ...હરખી ને ઉલ્લાસ માં ..
તો યમદેશ ની આ આર્યરાણી....
અમરશે ઈતિહાસ માં
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ........મેરુ સરીખા ડોલવા લાગે
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે

શિર મળે પણ સમય ના મળે
સાધુ છે મેહમાન
શિર મળે પણ સમય ના મળે
સાધુ છે મેહમાન
હે........
અવસર આવે ને પાછા ન પડીયે
૧ ૨
અવસર આવે ને પાછા ન પડીયે
કાયા શે કુરબાન ..
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
ભાગુ તો મારી ભોમકા લાજે ને
ભોરિંગ ઝીલે ન ભાર
હે ........મેરુ સરીખા ડોલવા લાગે
૧ ૨
મેરુ સરીખા ડોલવા લાગે
આકાશ ને આધાર
મેરામણ ..મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂક
મેરામણ માઝા ન મૂકે
ચેલૈયો સત ના ચૂકે