Aap Nu Mukh Joi Man Ma Thaay Chhe (Gujarati Lyrics) Karaoke

Aap Nu Mukh Joi Man Ma Thaay Chhe (Gujarati Lyrics) Karaoke

900.00

દિલને ગમતીલો ધાવ ત્યાં
ઘેરો ન મળ્યો
માત્ર એકાન્ત મળ્યુ,
કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનુ, આ કમભાગ્ય
છે કેવુ ભારે
કે ગયા ચાંદ સુધી ને, કોઇ
ચહેરો ના મળ્યો

1 2 3 4
આપનું મુખ જોઇ મનમાં થાય છે

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

1 2 3 4
દિલને ગમતીલો ધાવ ત્યાં
ઘેરો ન મળ્યો
માત્ર એકાન્ત મળ્યુ,
કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનુ, આ કમભાગ્ય
છે કેવુ ભારે
કે ગયા ચાંદ સુધી ને, કોઇ
ચહેરો ના મળ્યો

1 2 3 4
આપનું મુખ જોઇ મનમાં થાય છે
1 2 3 4
આપનું મુખ જોઇ મનમાં થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે

1 2 3 4
જાગવાનુ મન ઘણુયે થાય છે
જાગવાનુ મન ઘણુયે થાય છે
આંખ ખોલું છું તો સપના જાય છે
આંખ ખોલું છું તો સપના જાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે

1 2 3 4
આપ શું સમજો હૃદયની વાતમાં
આપ શું સમજો હૃદયની વાતમાં
આપને ક્યાં દર્દ જેવુ થાય છે
આપને ક્યાં દર્દ જેવુ થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે

1 2 3 4
આંસુઓમાં થઈ ગયો તરબોળ હું
આંસુઓમાં થઈ ગયો તરબોળ હું
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે

1 2 3 4
દુઃખ પડે છે એનો આ દિલ ગમ ન કર
દુઃખ પડે છે એનો આ દિલ ગમ ન કર
દુઃખ પડે છે એનો આ દિલ ગમ ન કર
ભાગ્યમાં જે હોય છે તે થાય છે
ભાગ્યમાં જે હોય છે તે થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે
આપનું મુખ જોઇ મનમાં થાય છે

Additional information

Singer

Released

2005

Mood

Romantic

Album

Aamantran

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.