ek raate bhar sabhama
mari ghaalo sambhali
ek gabharu naar na
gaalo gulabi thai gaya
drashya aa rangeen joi
shayaro na juth ma
je sharaabi na hata
te pan sharabi thai gaya
1 2 3 4
aankho thi laishu kaam
have bolavu nathi
એક રાતે ભર સભા માં
મારી ગઝલો સાંભળી
એક ગભરુ નાર ના
ગાલ ગુલાબી થઇ ગયા
દ્રશ્યો આ રંગીન જોઈ
શાયરો નાં જૂથ માં
જે શરાબી ન હતા
તે પણ શરાબી થઇ ગયા
1 2 3 4
આંખો થી લઈશું કામ હવે બોલવું નથી