Rudi Ne Rangili Re Wala Tari Vasali Re Karaoke With Gujarati Lyrics
₹700.00
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
વાંસલડી વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
રૂડી ને રંગીલી રે વ્હાલા તારીવાંસળી રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
વાંસલડી વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
બેડાં મેલ્યા બેડાં મેલ્યા માન સરોવર પાળ જો
ઈંઢોળી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
ગોપી હાલ્યા ગોપી હાલ્યા
વનરા તે વનની મોઝાર જો
કાનવર કોડીલા રે મારગ મારો રોકી ઊભા રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
કેડો મેલો કેડો મેલો પાતળિયા ભગવાન જો
સાસુડી હઠીલી રે નણદલ મેણાં મારશે રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
વાગે તારા વાગે તારા
ઝાંઝરનો ઝણકાર જો
હળવા હળવા હાલો રે રાણી તમે રાધિકા રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
જીવલડો જીવલડો
મારો આકુળ વ્યાકુળ થાય જો
અહિયાં મેં તો દીઠો રે કામણગારા કાનને રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
Additional information
Singer | |
---|---|
Released | 1975 |
Music Director | Avinash Vyaas |
Music Company | Saregama HMV |
Movie | Shetal ne kanthe |
Mood | Romantic |
Only logged in customers who have purchased this product may leave a review.
રૂડી ને રંગીલી રે વ્હાલા તારીવાંસળી રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
વાંસલડી વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
બેડાં મેલ્યા બેડાં મેલ્યા માન સરોવર પાળ જો
ઈંઢોળી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
ગોપી હાલ્યા ગોપી હાલ્યા
વનરા તે વનની મોઝાર જો
કાનવર કોડીલા રે મારગ મારો રોકી ઊભા રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
કેડો મેલો કેડો મેલો પાતળિયા ભગવાન જો
સાસુડી હઠીલી રે નણદલ મેણાં મારશે રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
વાગે તારા વાગે તારા
ઝાંઝરનો ઝણકાર જો
હળવા હળવા હાલો રે રાણી તમે રાધિકા રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
જીવલડો જીવલડો
મારો આકુળ વ્યાકુળ થાય જો
અહિયાં મેં તો દીઠો રે કામણગારા કાનને રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે
Reviews
There are no reviews yet.