Tamara Ahi Aaj Pagla Thawana Gujarati Lyrics Karaoke

Tamara Ahi Aaj Pagla Thawana Gujarati Lyrics Karaoke

650.00

  • Additional information
  • Reviews (0)
  • English Lyrics

Additional information

Singer

Mood

Romantic

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
તમારા અહીં આજ પગલા થવાના
તમારા અહીં આજ પગલા થવાના
ચમન માં બધાને ખબર થઇ ગઈ છે
ઝુકાવી છે ગરદન બધી ડાળીયો એ
ફૂલોની યે નીચી નજર થઇ ગઈ છે
તમારા અહીં આજ પગલા થવાના
૧ ૨ ૩ ૪
શરમ નો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીયો ના પડખે રહી ને
૧ ૨ ૩ ૪
શરમ નો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીયો ના પડખે રહી ને
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારા નયન ની અસર થઇ ગઈ છે
તમારા અહીં આજ પગલા થવાના
૧ ૨ ૩ ૪
બધી રાત લોહી નું પાણી કરી ને
બીછાવી છે મોતીની સેજો ઉષા એ
૧ ૨ ૩ ૪
બધી રાત લોહી નું પાણી કરી ને
બીછાવી છે મોતીની સેજો ઉષા એ
પધારો કે આજે ચમન ની યુવાની
બધાં સાધનો થી સભર થઇ ગઈ છે
તમારા અહીં આજ પગલા થવાના
૧ ૨ ૩ ૪
ઉપસ્થિત તમેછો તો લાગેછે ઉપવન
કલાકાર નું ચિત્ર સંપૂર્ણ જાણે
૧ ૨ ૩ ૪
ઉપસ્થિત તમેછો તો લાગેછે ઉપવન
કલાકાર નું ચિત્ર સંપૂર્ણ જાણે
તમે જો ન હો તો બધાં કહી ઉઠે કે
વિધાતા થી કોઈ કસર થઇ ગઈ છે
તમારા અહીં આજ પગલા થવાના
ચમન માં બધાને ખબર થઇ ગઈ છે
ઝુકાવી છે ગરદન બધી ડાળીયો એ
ફૂલોની યે નીચી નજર થઇ ગઈ છે
તમારા અહીં આજ
પગલા........ થવાના