Chhelaji Re Mare Haatu Patan Thi Patola (Gujarati Lyrics) Karaoke

Chhelaji Re Mare Haatu Patan Thi Patola (Gujarati Lyrics) Karaoke

750.00

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો….
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો….
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો

ઓલ્યા પાટણ શે’રની રે,
મારે થાવું પદમણી નાર,
ઓલ્યા પાટણ શે’રની રે,
મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે,
એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ
મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો ;

ઓલી રંગ નીતરતી રે,
મને પામરી ગમતી રે,
ઓલી રંગ નીતરતી રે,
મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે,
પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં
મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો ;

Additional information

Singer

Mood

Romantic

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો....
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો

ઓલ્યા પાટણ શે’રની રે,
મારે થાવું પદમણી નાર,
ઓલ્યા પાટણ શે’રની રે,
મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે,
એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ
મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો ;

ઓલી રંગ નીતરતી રે,
મને પામરી ગમતી રે,
ઓલી રંગ નીતરતી રે,
મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે,
પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં
મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં
મોંઘાં લાવજો ;