Beni Tari Saathe (Gujarati Lyrics) Karaoke
₹800.00
ભૂલ કરતો હું ને સૌથી છુપાવતી હોજી
હો જીવથીયે ઘણું વ્હાલ બેની તું કરે
તને સતાઉં ભલે હું કેટલો હોજી
હો માડી ખીજાએ મને
ને આંખો ભીની તું કરે
કે મને જે ગમે તું એ માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે……
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
ભૂલ કરતો હું ને સૌથી છુપાવતી હોજી
હો જીવથીયે ઘણું વ્હાલ બેની તું કરે
તને સતાઉં ભલે હું કેટલો હોજી
હો માડી ખીજાએ મને
ને આંખો ભીની તું કરે
કે મને જે ગમે તું એ માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે……
બેની તારી સાથે……
હો બેની તારી સાથે……
કે બેની તારી સાથે……
હૈયું ખોલીને કેહવા દે મને આજ રે હોજી
અધુરો તારા વિના છે બેની તારો ભાઈ રે
દોડી દોડી ને આવીજા મારી પાસ રે હોજી
મારી ભૂલો બધી તું કરી દેજે માફ રે
કે મને જે ગમે તું એ માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે……
બેની તારી સાથે……
હો બેની તારી સાથે……
કે બેની તારી સાથે……
લાખ તારલિયા ચમકશે રે આભા માં હોજી
એક તારલિયો જો ઉગશે લઈને મારું નામ
ચાંદથીએ ઘણો ચમકશે એ રોજ…….
લઈને આવશે મારી યાદ ………..
બેની તારી સાથે……
બેની તારી સાથે……
બેની તારી સાથે……
કે બેની તારી સાથે……
Additional information
Singer | |
---|---|
Music Director | SACHIN JIGAR |
Mood | Classical Mood |
Lyrics | P{riya Saraiya |
Only logged in customers who have purchased this product may leave a review.
ભૂલ કરતો હું ને સૌથી છુપાવતી હોજી
હો જીવથીયે ઘણું વ્હાલ બેની તું કરે
તને સતાઉં ભલે હું કેટલો હોજી
હો માડી ખીજાએ મને
ને આંખો ભીની તું કરે
કે મને જે ગમે તું એ માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે......
બેની તારી સાથે......
હો બેની તારી સાથે......
કે બેની તારી સાથે......
હૈયું ખોલીને કેહવા દે મને આજ રે હોજી
અધુરો તારા વિના છે બેની તારો ભાઈ રે
દોડી દોડી ને આવીજા મારી પાસ રે હોજી
મારી ભૂલો બધી તું કરી દેજે માફ રે
કે મને જે ગમે તું એ માંગતી
તોયે વ્હાલી તું લાગતી
કે તારા ખોળામાં કેવી રૂડી
મને હર ઘડી લાગતી
બેની તારી સાથે......
બેની તારી સાથે......
હો બેની તારી સાથે......
કે બેની તારી સાથે......
લાખ તારલિયા ચમકશે રે આભા માં હોજી
એક તારલિયો જો ઉગશે લઈને મારું નામ
ચાંદથીએ ઘણો ચમકશે એ રોજ.......
લઈને આવશે મારી યાદ ...........
બેની તારી સાથે......
બેની તારી સાથે......
બેની તારી સાથે......
કે બેની તારી સાથે......
Reviews
There are no reviews yet.