Tamara Dalada Ne Varo Mara Re Sam Mano Ji Re Karaoke With Gujarati Lyrics

Tamara Dalada Ne Varo Mara Re Sam Mano Ji Re Karaoke With Gujarati Lyrics

800.00

તમારા દલડા ને વારો મારા રે સમ માનો જીરે
તમારા રૂદિયા ને વારો મારા રે સમ માનો જીરે
હે……….
કયો તો ગોરાંદે હું મેડીયું ચણાવું
અને ટોડલે મોરલા મોરલા જડાવું
મારા રે સમ માનો જીરે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

તમારા દલડા ને વારો મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને વારો મારા રે સમ માનો જીરે
તમારા રૂદિયા ને વારો મારા રે સમ માનો જીરે
હે……….
કયો તો ગોરાંદે હું મેડીયું ચણાવું
અને ટોડલે મોરલા મોરલા જડાવું
મારા રે સમ માનો જીરે
મેડીયું ના મોહ મારે મનડે નથી કે
તારે હૈડે વસ્યા ની મુને હામ
મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને
હેઈ તમારા રૂદિયા ને
તમારા મનડા ને વારો મારા રે સમ માનો જીરે

હે……….
કયો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું પછી
હારલા માં હીરાલા જડાવું
મારા રે સમ માનો જીરે
સોના રૂપ નો મોહ મનડે નથી કે
તારી ચુંદડી ઓઢ્યા ની મુને હામ
મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને
હેઈ તમારા રૂદિયા ને
તમારા મનડા ને વારો મારા રે સમ માનો જીરે

હે……….
કયો તો ગોરાંદે મારા દલડા ઓવારું
પછી પળ માં હું પાથરું રે પ્રાણ
મારા રે સમ માનો જીરે
ઘણું જીવો ને મારા રંગભર રસિયા હું તો
ભવભવ ના માંગું સંગાથ
મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને
હેઈ તમારા રૂદિયા ને
તમારા મનડા ને વારો મારા રે સમ માનો જીરે

Additional information

Singer

Music Director

Avinash Vyaas

Movie

son kansari

Mood

Romantic

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

તમારા દલડા ને વારો મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને વારો મારા રે સમ માનો જીરે
તમારા રૂદિયા ને વારો મારા રે સમ માનો જીરે
હે..........
કયો તો ગોરાંદે હું મેડીયું ચણાવું
અને ટોડલે મોરલા મોરલા જડાવું
મારા રે સમ માનો જીરે
મેડીયું ના મોહ મારે મનડે નથી કે
તારે હૈડે વસ્યા ની મુને હામ
મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને
હેઈ તમારા રૂદિયા ને
તમારા મનડા ને વારો મારા રે સમ માનો જીરે

હે..........
કયો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું પછી
હારલા માં હીરાલા જડાવું
મારા રે સમ માનો જીરે
સોના રૂપ નો મોહ મનડે નથી કે
તારી ચુંદડી ઓઢ્યા ની મુને હામ
મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને
હેઈ તમારા રૂદિયા ને
તમારા મનડા ને વારો મારા રે સમ માનો જીરે

હે..........
કયો તો ગોરાંદે મારા દલડા ઓવારું
પછી પળ માં હું પાથરું રે પ્રાણ
મારા રે સમ માનો જીરે
ઘણું જીવો ને મારા રંગભર રસિયા હું તો
ભવભવ ના માંગું સંગાથ
મારા રે સમ માનો જીરે
તમારા દલડા ને
હેઈ તમારા રૂદિયા ને
તમારા મનડા ને વારો મારા રે સમ માનો જીરે