Vijali Ne Chamkare Motida Parovo Panbai (Gujarati Lyrics) Karaoke

Vijali Ne Chamkare Motida Parovo Panbai (Gujarati Lyrics) Karaoke

900.00

વીજળી ને ચમકારે
મોતીડા પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશેજી
જોતરે જોતામાં દિવસો
વયા રે જશે રે પાનબાઈ
એકવીસ હજાર છસો કાળ થાશે જી
એકવીસ હજાર છસો કાળ થાશે જી

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

૧ ૨ ૩ ૪
વીજળી ને ચમકારે ……..
વીજળી ને ચમકારે
મોતીડા પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશેજી
જોતરે જોતામાં દિવસો
વયા રે જશે રે પાનબાઈ
એકવીસ હજાર છસો કાળ થાશે જી
એકવીસ હજાર છસો કાળ થાશે જી

૧ ૨ ૩ ૪
જાણ્યા રે જેવી વસ્તુ
અજાણ છે રે પાનબાઈ
એ તો અધુરીયા ને નો કેવાય જી
આ ગુપ્ત રસ નો ખેલ
અટપટો છે પાનબાઈ
આંટી છૂટે તો પુરણ સમજાય જી
આંટી રે છૂટે તો પુરણ સમજાય જી
contact

૧ ૨ ૩ ૪
નિર્મય થઇ ને તમે
આવો રે મેદાન માં રે
જાણીલો આ જીવડા કેરી જાત રે
સજાતી વિજાતી ને જુગ થી બતાવું રે
બીબે પાડી દઉં બીજી ભાત રે
બીબે પાડી દઉં બીજી ભાત રે

૧ ૨ ૩ ૪
પીંડ રે બ્રમાંડ થી પર
ગુરુજી છે રે પાનબાઈ
તેનો દેખાડું તમને દેશ રે
ગંગાસતી એમજ
બોલીયા રે પાનબાઈ
ત્યાં નહિ માયા કેરો લેશ રે
ત્યાં નહિ માયા કેરો લેશ રે ……
ત્યાં નહિ માયા કેરો લેશ રે ……
ત્યાં નહિ માયા કેરો લેશ રે
ત્યાં નહિ માયા કેરો લેશ રે

Additional information

Singer

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.