Varsho Thi Sanghari Rakheli Dil Ni Vaat (Gujarati Lyrics) Karaoke

    Varsho Thi Sanghari Rakheli Dil Ni Vaat (Gujarati Lyrics) Karaoke

    750.00

    વર્ષો થી સંઘરી રાખેલી
    દિલ ની વાત જણાવું છું
    મમતા રાખીને સાંભળજો ……..
    હું તમને બહુ ચાહું છું
    હું તમને બહુ ચાહું છું

    ૧ ૨ ૩ ૪
    વાત કરો છો સખીયો સાથે
    જ્યારે ધીમે ધીમે
    મનની કળિયો પણ ખીલે છે
    ત્યારે ધીમે ધીમે

    • Description
    • Additional information
    • Reviews (0)
    • Gujarati Lyrics

    Description

    હં……….હં ………હં ………હં
    ૧ ૨ ૩ ૪
    વર્ષો થી સંઘરી રાખેલી
    દિલ ની વાત જણાવું છું
    ૧ ૨ ૩ ૪
    વર્ષો થી સંઘરી રાખેલી
    દિલ ની વાત જણાવું છું
    મમતા રાખીને સાંભળજો ……..
    હું તમને બહુ ચાહું છું
    હું તમને બહુ ચાહું છું

    ૧ ૨ ૩ ૪
    વાત કરો છો સખીયો સાથે
    જ્યારે ધીમે ધીમે
    મનની કળિયો પણ ખીલે છે
    ત્યારે ધીમે ધીમે
    મારી વાત હશે એમ માની
    હું હરખાઉં છું મનમાં
    વડીલ જેવું કોક મળે તો
    બહુ શરમાઉ છું મનમાં
    ૧ ૨
    પગલા જેવું લાગે છે
    ત્યાં ફૂલો રોજ ધરું છું હું
    પગલા જેવું લાગે છે
    ત્યાં ફૂલો રોજ ધરું છું હું
    સાચું કહી દઉં મનમાં તો
    ફેરા રોજ ફરું છું હું
    ચાલ તમારા જેવી જ્યારે
    કોઈ લલના ચાલે છે
    એવી હાલત થાય છે બસ
    મીત્રોજ મને સંભાળે છે

    ૧ ૨ ૩ ૪
    પત્ર લખી ને આજે તમને મેં
    દિલ ની વાત કહી છે મે
    પત્ર લખી ને આજે તમને મેં
    દિલ ની વાત કહી છે મે
    કેહવાનું બસ એજ કે તમ થી છાની
    પ્રીત કરી છે મે
    ૧ ૨
    પણ આ છેલ્લી વાત કહ્યા વિન
    મારા થી રેહવાતું નથી
    ૧ ૨
    કોના નામે પત્ર લખ્યો છે
    એજ મને સમજાતું નથી

    ૧ ૨ ૩ ૪
    એક જ ઈચ્છા છે કે મારો
    પત્ર બધાને કામ આવે
    ૧ ૨
    એક જ ઈચ્છા છે કે મારો
    પત્ર બધાને કામ આવે
    પોતાની પ્રેમિકાને સૌ
    આ રીતે સમજાવે
    દુનિયા નાં સૌ પ્રીમીઓ ને
    ભેટ અનોખી આપું છું
    મારા શબ્દો વાપરવાની
    છૂટ બધાને આપું છું

    ૧ ૨ ૩ ૪
    શબ્દો મારા પ્રેમ તમારો
    ૧ ૨
    શબ્દો મારા પ્રેમ તમારો બન્ને નો
    સંયોગ થશે તો જીવન માં
    તો જીવન માં કવિતા નો
    સાચો સદુપયોગ થશે
    મળી ના હો કોઈ ને એવી
    જાગીરદારી મળશે
    દુનિયા ની સૌ પ્રીત માં …
    દુનિયા ની સૌ પ્રીત માં
    મુજને
    મુજને ભાગીદારી મળશે
    મુજને ભાગીદારી મળશે
    મુજને ભાગીદારી મળશે
    મુજને ભાગીદારી મળશે

    Additional information

    Singer

    Mood

    Romantic

    Music Director

    APPU

    Album

    AAFRIN 1

    Reviews

    There are no reviews yet.


    Only logged in customers who have purchased this product may leave a review.

    હં..........હં .........હં .........હં
    ૧ ૨ ૩ ૪
    વર્ષો થી સંઘરી રાખેલી
    દિલ ની વાત જણાવું છું
    ૧ ૨ ૩ ૪
    વર્ષો થી સંઘરી રાખેલી
    દિલ ની વાત જણાવું છું
    મમતા રાખીને સાંભળજો ........
    હું તમને બહુ ચાહું છું
    હું તમને બહુ ચાહું છું

    ૧ ૨ ૩ ૪
    વાત કરો છો સખીયો સાથે
    જ્યારે ધીમે ધીમે
    મનની કળિયો પણ ખીલે છે
    ત્યારે ધીમે ધીમે
    મારી વાત હશે એમ માની
    હું હરખાઉં છું મનમાં
    વડીલ જેવું કોક મળે તો
    બહુ શરમાઉ છું મનમાં
    ૧ ૨
    પગલા જેવું લાગે છે
    ત્યાં ફૂલો રોજ ધરું છું હું
    પગલા જેવું લાગે છે
    ત્યાં ફૂલો રોજ ધરું છું હું
    સાચું કહી દઉં મનમાં તો
    ફેરા રોજ ફરું છું હું
    ચાલ તમારા જેવી જ્યારે
    કોઈ લલના ચાલે છે
    એવી હાલત થાય છે બસ
    મીત્રોજ મને સંભાળે છે

    ૧ ૨ ૩ ૪
    પત્ર લખી ને આજે તમને મેં
    દિલ ની વાત કહી છે મે
    પત્ર લખી ને આજે તમને મેં
    દિલ ની વાત કહી છે મે
    કેહવાનું બસ એજ કે તમ થી છાની
    પ્રીત કરી છે મે
    ૧ ૨
    પણ આ છેલ્લી વાત કહ્યા વિન
    મારા થી રેહવાતું નથી
    ૧ ૨
    કોના નામે પત્ર લખ્યો છે
    એજ મને સમજાતું નથી

    ૧ ૨ ૩ ૪
    એક જ ઈચ્છા છે કે મારો
    પત્ર બધાને કામ આવે
    ૧ ૨
    એક જ ઈચ્છા છે કે મારો
    પત્ર બધાને કામ આવે
    પોતાની પ્રેમિકાને સૌ
    આ રીતે સમજાવે
    દુનિયા નાં સૌ પ્રીમીઓ ને
    ભેટ અનોખી આપું છું
    મારા શબ્દો વાપરવાની
    છૂટ બધાને આપું છું

    ૧ ૨ ૩ ૪
    શબ્દો મારા પ્રેમ તમારો
    ૧ ૨
    શબ્દો મારા પ્રેમ તમારો બન્ને નો
    સંયોગ થશે તો જીવન માં
    તો જીવન માં કવિતા નો
    સાચો સદુપયોગ થશે
    મળી ના હો કોઈ ને એવી
    જાગીરદારી મળશે
    દુનિયા ની સૌ પ્રીત માં ...
    દુનિયા ની સૌ પ્રીત માં
    મુજને
    મુજને ભાગીદારી મળશે
    મુજને ભાગીદારી મળશે
    મુજને ભાગીદારી મળશે
    મુજને ભાગીદારી મળશે