Varsho Javane Joie Tyan (Gujarati Lyrics) Karaoke

Varsho Javane Joie Tyan (Gujarati Lyrics) Karaoke

750.00

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
પુછો નહિ કે આજ તો ક્યાં નીકળી ગયો
પુછો નહિ કે આજ તો ક્યાં નીકળી ગયો
કાજળ ને સ્પર્શવા જતા
૧ ૨
કાજળ ને સ્પર્શવા જતા
કામણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
અંધારમુક્ત થઇ ના શક્યો રોશની મહીં
અંધારમુક્ત થઇ ના શક્યો રોશની મહીં
આંખો માં આંખ નાખી તો
૧ ૨
આંખો માં આંખ નાખી તો
પાંપણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
કઈ ચાંદની જ જેવી હતી ………
ભાન નાં રહ્યું …….
કઈ ચાંદની જ જેવી હતી ભાન ના રહ્યું
કઈ ચાંદની જ જેવી હતી ભાન ના રહ્યું
જાવું હતું સમુદ્ર ભણી
૧ ૨
જાવું હતું સમુદ્ર ભણી રણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
ઘાયલ ગયો તો કેમ સુરા લય માં શું કહું
ઘાયલ ગયો તો કેમ સુરા લય માં શું કહું
ખુબજ હતો હું આજ
૧ ૨
ખુબજ હતો હું આજ વિમાસણ માં જઈ ચડ્યો

Additional information

Singer

Music Director

MANHAR UDHAS

Mood

Romantic

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
પુછો નહિ કે આજ તો ક્યાં નીકળી ગયો
પુછો નહિ કે આજ તો ક્યાં નીકળી ગયો
કાજળ ને સ્પર્શવા જતા
૧ ૨
કાજળ ને સ્પર્શવા જતા
કામણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
અંધારમુક્ત થઇ ના શક્યો રોશની મહીં
અંધારમુક્ત થઇ ના શક્યો રોશની મહીં
આંખો માં આંખ નાખી તો
૧ ૨
આંખો માં આંખ નાખી તો
પાંપણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
આશ્ચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણ માં જઈ ચડ્યો

1 2 3 4
કઈ ચાંદની જ જેવી હતી .........
ભાન નાં રહ્યું .......