Var Kanya Jame Chhe Kansar (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Var Kanya Jame Chhe Kansar (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

750.00

વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
ઉપર છાંટે ઘી ની અમૃતધાર
લાખેડી ઘડી આજની રે
ઉપર છાંટે ઘી ની અમૃતધાર
લાખેડી ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
ઉપર છાંટે ઘી ની અમૃતધાર
લાખેડી ઘડી આજની રે
ઉપર છાંટે ઘી ની અમૃતધાર
લાખેડી ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે

૧ ૨ ૩ ૪
સાકર પીરસે પ્રેમ ધરી ને કોડ
સાકર સમજી વંશજો રે
સાકર પીરસે પ્રેમ ધરી ને કોડ
સાકર સમજી વંશજો રે
ને અખંડ રેજો વરકન્યા ની જોડ
સ્વદેશ સંભાળજો રે
અખંડ રેજો વરકન્યા ની જોડ
સ્વદેશ સંભાળજો રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે

૧ ૨ ૩ ૪
જમો જમો કેસરિયો કંસાર
સંસાર સુધારજો રે
જમો જમો કેસરિયો કંસાર
સંસાર સુધારજો રે
થાજો તમ ધન્ય અવતાર
સ્વદેશ ના વિસરશો રે
થાજો તમ ધન્ય અવતાર
સ્વદેશ ના વિસરશો રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
ઉપર છાંટે ઘી ની અમૃતધાર
લાખેડી ઘડી આજની રે
ઉપર છાંટે ઘી ની અમૃતધાર
લાખેડી ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે

૧ ૨ ૩ ૪
સાકર પીરસે પ્રેમ ધરી ને કોડ
સાકર સમજી વંશજો રે
સાકર પીરસે પ્રેમ ધરી ને કોડ
સાકર સમજી વંશજો રે
ને અખંડ રેજો વરકન્યા ની જોડ
સ્વદેશ સંભાળજો રે
અખંડ રેજો વરકન્યા ની જોડ
સ્વદેશ સંભાળજો રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે

૧ ૨ ૩ ૪
જમો જમો કેસરિયો કંસાર
સંસાર સુધારજો રે
જમો જમો કેસરિયો કંસાર
સંસાર સુધારજો રે
થાજો તમ ધન્ય અવતાર
સ્વદેશ ના વિસરશો રે
થાજો તમ ધન્ય અવતાર
સ્વદેશ ના વિસરશો રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે
વરકન્યા જમે છે કંસાર
મંગળ ઘડી આજની રે