Thay Sarkhamani To Utarata Chhiye Karaoke

Thay Sarkhamani To Utarata Chhiye Karaoke

750.00

  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics
  • English Lyrics

Additional information

Singer

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

તે ....................................
થાય સરખામણી તો ઉતરતાં છીએ
૧ ૨ ૩ ૪
થાય સરખામણી તો ઉતરતાં છીએ
તે છતાં આબરૂ ને દિપાવી દીધી
એમના મેહેલ ને રોશની આપવા
એમના મેહેલ ને રોશની આપવા
ઝુપડી પણ અમારી જલાવી દીધી
થાય સરખામણી તો ઉતરતાં છીએ
૧ ૨ ૩ ૪
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારોય છે
૧ ૨ ૩ ૪
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારોય છે
એક તો કઈ સિતારા જ ન્હોતા ઉગ્યા
એક તો કઈ સિતારા જ ન્હોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
થાય સરખામણી તો ઉતરતાં છીએ
૧ ૨ ૩ ૪
કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા
પણ ઉભા રહી અમે કોઈને નાં નડ્યા
ખુદ અમેતો ન પહોંચી શક્યા મંજીલે
ખુદ અમેતો ન પહોંચી શક્યા મંજીલે
વાટ કિન્તુ બીજાને બતાવી દીધી
થાય સરખામણી તો ઉતરતાં છીએ
૧ ૨ ૩ ૪
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીન્દગી માં અસર એક તન્હાઈ ની
તન્હાઈ ની...................................
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીન્દગી માં અસર એક તન્હાઈ ની
કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યું કેમછો
કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યું કેમછો
એને આખી કહાણી સુણાવી દીધી
થાય સરખામણી તો ઉતરતાં છીએ
૧ ૨ ૩ ૪
જીવતા જે ભરોસો હતો ઈશ પર
ભરોસો હતો ઈશ પર
જીવતા જે ભરોસો હતો ઈશ પર
એ મળ્યાં બાદ બેફામ સાચો પડ્યો
જાત મારી ભલેને તરાવી નહિ
જાત મારી ભલેને તરાવી નહિ
લાશ મારી પરંતુ તરાવી દીધી
થાય સરખામણી તો ઉતરતાં છીએ
તે છતાં આબરૂ ને દિપાવી દીધી
એમના મેહેલ ને રોશની આપવા
એમના મેહેલ ને (૨)
એમના મેહેલ ને રોશની આપવા
ઝુપડી પણ અમારી જલાવી દીધી
થાય સરખામણી તો ઉતરતાં છીએ
થાય સરખામણી તો ઉતરતાં છીએ
થાય સરખામણી તો ઉતરતાં છીએ
સમાપ્ત

e... te... na... te... ruma... te... na...
Thay sarkhamni to utarta chiye... 2
Te chhata abru ne dipavi didhi.
emana mahel ne roshni aapava .2
jhupadi pan amari jalavi didhi.
Thay sarkhamni to utarta chiye.
Ghor andhar chhe aakhi avavu upar to jhara dosh ema smaroy chhe.2
ek to kai sitara j nahota ugya2 ne ame pan shamao bujavi didhi.
thay sarkhamani to utarta chiye.
koi amane nadya to ubha rahi gaya.2
pan ubha rahi ame koi ne n nadya.
khud ame to n pahonchi shakya manzile.2
vaat kintu bija ne batavi didhi.
thay sarkhamni to utarta chiye.
kon jane hati kevi varsho juni.2
jindgi ma asar ek tanhai ni.
Tanhaini... Tanhaini... tanhaini... tanhaini.tanhaini.
kon jane hati kevi varsho juni...
Koi e jya amastu puchyu kem chho ene aakhi kahani sunavi didhi.
Thay sarkhamni to utarta chiye.
Jivata j bharoso hato ish par.
Bharoso hato ish par...
jivata j bharoso hato ish par e Marya bad 'Befam' sacho padyo.
jaat mari bhale ne taravi nahi.2
lash mari parantu taravi didhi.
thay sarkhamni to utarta chiye.
te chhata abru ne dipavi didhi.
emana mahel ne roshani aapva.
emana mahel ne, 2
emana mahel ne roshni aapva. jhupadi pan amari jalavi didhi.
Thay sarkhamni to utarta chiye.3