Sawariyo Re Maro Sawariyo Hu To Khobo Mangu Ne Dai De Dariyo Karaoke

Sawariyo Re Maro Sawariyo Hu To Khobo Mangu Ne Dai De Dariyo Karaoke

750.00

  • Reviews (0)
  • Gujarati Lyrics
  • English Lyrics

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

સાંવરિયો રે મારો ............
સાંવરિયો..............
૧ ૨ ૩ ૪
સાંવરિયો રે મારો............
સાંવરિયો..............
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો............
સાંવરિયો..............
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો............
સાંવરિયો..............
૧ ૨ ૩ ૪
જાણે અત્તર ઢોળાયું રૂમાલ માં
એવી લથપથ ભીંજાણી હું વાલમા
જાણે અત્તર ઢોળાયું રૂમાલ માં
એવી લથપથ ભીંજાણી હું વાલમા
મારા વાલમ નું નામ મારું નાનું
ભરિયા જીવતર ને ગુલાલ
જેવું જાણું... જાણું રે
એણે ખાલી ઘડા મા ટહુકો કરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો............
સાંવરિયો..............
૧ ૨ ૩ ૪
કોઈ પૂછે કે ઘર તારું કેવડું
કોઈ પૂછે કે ઘર તારું કેવડું
ઓ હો હો હો હો ...........
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ પૂછે કે ઘર તારું કેવડું
આંખ ફરકી ઉજાગરા થી રાતી
ઝીણા ઝબકારે ફાટફાટ થાતી
છબીલો મારો સાવ ભોળો ને
સાવ બાવરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો............
સાંવરિયો..............
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો............
સાંવરિયો.......................................

savariyo re
maro........
savariyo........
1 2 3 4
saavariyo re
maaro.......
savariyo......
hu to khobo
maangu ne
dai de dariyo
khobo maangu ne
dai de dariyo
saavariyo re
maaro.......
savariyo......
hu to khobo
maangu ne
dai de dariyo
khobo maangu ne
dai de dariyo
saavariyo re
maaro .......
savariyo......
1 2 3 4
jaane attar
dholayu rumal ma
evi lathpath
bhijani hu valma
jaane attar
dholayu rumal ma
evi lathpath
bhijani hu valma
mara valam nu
naam maru nanu
bhariya jivatar
ne gulaal jevu
jaanu.. jaanu re
ene khali ghada
ma tahuko kariyo
khobo maangu ne
dai de dariyo
saavariyo re
maaro.......
savariyo......
1 2 3 4
koi puchhe ke
ghar taaru kevdu
koi puchhe ke
ghar taaru kevdu
o ho ho ho ho...
mara vaalamji
baath bhare evdu
koi puchhe ke
ghar taaru kevdu
aankh farki
ujagara thi rati
zina zabkare
faatfaat thati
chhabilo maro
saav bholo ne
saav baavariyo
khobo maangu ne
dai de dariyo
saavariyo re
maaro.......
savariyo......
huto khobo magu
ne dai de dariyo
khobo magu ne
dai de dariyo
saavariyo re
maaro.......
savariyo......