Pagal Chhe Jamano Phoolo No (Gujarati Lyrics) Karaoke

Pagal Chhe Jamano Phoolo No (Gujarati Lyrics) Karaoke

750.00

પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
ઉપવન ને કહી દો ખૈર નથી
ઉપવન ને કહી દો ખૈર નથી
વિફરી છે જવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

આ …………………..
આ ……….આ …….
પાગલ છે જમાનો ફૂલો નો
પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
ઉપવન ને કહી દો ખૈર નથી
ઉપવન ને કહી દો ખૈર નથી
વિફરી છે જવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો

અધિકાર હશે કઈ કાંટા નો
એની તો રહી નાલેશ ખબર
અધિકાર હશે કઈ કાંટા નો
એની તો રહી નાલેશ ખબર
આ …………………..
અધિકાર હશે કઈ કાંટા નો
એની તો રહી નાલેશ ખબર
ચિરાઈ ગયો પાલવ જ્યારે
ચિરાઈ ગયો પાલવ જ્યારે
છેડી મેં જવાની ફૂલોની
ચિરાઈ ગયો પાલવ જ્યારે
છેડી મેં જવાની ફૂલોની
પાગલ છે જમાનો ફૂલો નો

ઉપવન ને લુટાવી દેવાનો
આરોપ છે કોના જોબન પર
આ …………………..
ઉપવન ને લુટાવી દેવાનો
આરોપ છે કોના જોબન પર
કાંટા ની અદાલત બેઠી છે
કાંટા ની અદાલત બેઠી છે
લેવાને જુબાની ફૂલો ની
કાંટા ની અદાલત બેઠી છે
લેવાને જુબાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો

તું શૂન્ય કવિ ને શું જાણે
એ રૂપ નો કેવો પાગલ છે
તું શૂન્ય કવિ ને શું જાણે
એ રૂપ નો કેવો પાગલ છે
આ …………………..
તું શૂન્ય કવિ ને શું જાણે
એ રૂપ નો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરીને
રાખે છે હૃદય પર કોરીને
રંગીન નિશાની ફૂલોની
રાખે છે હૃદય પર કોરીને
રંગીન નિશાની ફૂલોની
પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
ઉપવન ને કહી દો ખૈર નથી
ઉપવન ને કહી દો ખૈર નથી
વિફરી છે જવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો ….

Additional information

Singer

Music Director

MANHAR UDHAS

Music Company

T series

Mood

Classical Mood

Lyrics

Shunya Palanpuri

Album

Aagaman

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

આ .......................
આ ..........આ .......
પાગલ છે જમાનો ફૂલો નો
પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
ઉપવન ને કહી દો ખૈર નથી
ઉપવન ને કહી દો ખૈર નથી
વિફરી છે જવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો

અધિકાર હશે કઈ કાંટા નો
એની તો રહી નાલેશ ખબર
અધિકાર હશે કઈ કાંટા નો
એની તો રહી નાલેશ ખબર
આ .......................
અધિકાર હશે કઈ કાંટા નો
એની તો રહી નાલેશ ખબર
ચિરાઈ ગયો પાલવ જ્યારે
ચિરાઈ ગયો પાલવ જ્યારે
છેડી મેં જવાની ફૂલોની
ચિરાઈ ગયો પાલવ જ્યારે
છેડી મેં જવાની ફૂલોની
પાગલ છે જમાનો ફૂલો નો

ઉપવન ને લુટાવી દેવાનો
આરોપ છે કોના જોબન પર
આ .......................
ઉપવન ને લુટાવી દેવાનો
આરોપ છે કોના જોબન પર
કાંટા ની અદાલત બેઠી છે
કાંટા ની અદાલત બેઠી છે
લેવાને જુબાની ફૂલો ની
કાંટા ની અદાલત બેઠી છે
લેવાને જુબાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો

તું શૂન્ય કવિ ને શું જાણે
એ રૂપ નો કેવો પાગલ છે
તું શૂન્ય કવિ ને શું જાણે
એ રૂપ નો કેવો પાગલ છે
આ .......................
તું શૂન્ય કવિ ને શું જાણે
એ રૂપ નો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરીને
રાખે છે હૃદય પર કોરીને
રંગીન નિશાની ફૂલોની
રાખે છે હૃદય પર કોરીને
રંગીન નિશાની ફૂલોની
પાગલ છે જમાનો ફૂલો નો
દુનિયા છે દીવાની ફૂલો ની
ઉપવન ને કહી દો ખૈર નથી
ઉપવન ને કહી દો ખૈર નથી
વિફરી છે જવાની ફૂલો ની
પાગલ છે જમાનો ફૂલો નો ....