Mari Hundi Swikaro Maharaj Re Karaoke With Gujarati Lyrics

Mari Hundi Swikaro Maharaj Re Karaoke With Gujarati Lyrics

900.00

એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

એ….પ્રહલાદ ની પત રાખવા …
વ્હાલે ધર્યો નરસિંહ રૂ…પ
સ્તંભ થકી વ્હાલો પ્રગટ્યાં…..રે
૧ ૨
એ વ્હાલે માર્યો હરણ્યાકંસ ભૂપ રે
શામળા ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

એ….ઝેર ના કટોરા રાણા એ મોકલ્યાં….
અને જઈ ને દેજો મીરાં ને હા….થ
અમૃત માની મીરાં પી ગયા….રે
એ વ્હાલો ઝેર નો મારણહાર રે
શામળા ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

એ….નથી હું કઈ મોટો લખપતિ …
અને નથી હું શેઠ કે સાહુકા….ર
નરસિંહ મહેતા ની વિનતી …..
૧ ૨
એ હું તો નગર માં છું કંગાલ રે
શામળા ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ને સાથ રે
શામળા ગિરધારી

Additional information

Singer

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

એ....પ્રહલાદ ની પત રાખવા ...
વ્હાલે ધર્યો નરસિંહ રૂ...પ
સ્તંભ થકી વ્હાલો પ્રગટ્યાં.....રે
૧ ૨
એ વ્હાલે માર્યો હરણ્યાકંસ ભૂપ રે
શામળા ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

એ....ઝેર ના કટોરા રાણા એ મોકલ્યાં....
અને જઈ ને દેજો મીરાં ને હા....થ
અમૃત માની મીરાં પી ગયા....રે
એ વ્હાલો ઝેર નો મારણહાર રે
શામળા ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ની સાથ રે
શામળા ગિરધારી

એ....નથી હું કઈ મોટો લખપતિ ...
અને નથી હું શેઠ કે સાહુકા....ર
નરસિંહ મહેતા ની વિનતી .....
૧ ૨
એ હું તો નગર માં છું કંગાલ રે
શામળા ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મને એક તમારો આધાર રે
શામળા ગિરધારી
મારી હુંડી શામળિયા ને સાથ રે
શામળા ગિરધારી