Kok aavi Dai Gayu Tari Khabar Varsho Pachhi (Gujarati Ghazal By Manhar Udhaas) Karaoke

Kok aavi Dai Gayu Tari Khabar Varsho Pachhi (Gujarati Ghazal By Manhar Udhaas) Karaoke

750.00

  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Additional information

Singer

Mood

Gujarati Ghazal By Manhar

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧.......૨.......૩.......૪.......
કોક આવી દઈ ગયું
તારી ખબર વર્ષો પછી .................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧ ૨ ૩
કોક આવી દઈ ગયું
તારી ખબર વર્ષો પછી .................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧.......૨.......૩.......૪.......
દિલમાં પોઢેલી તમન્નાઓ
ફરી જાગી ઉઠી
૧ ૨ ૩
દિલમાં પોઢેલી તમન્નાઓ
ફરી જાગી ઉઠી
૧ ૨ ૩
સ્મિત જોયું આજ મેં હોઠો ઉપર
વર્ષો પછી ..............
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧ ૨ ૩
કોક આવી દઈ ગયું
તારી ખબર વર્ષો પછી .................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧.......૨.......૩.......૪.......
લોક કેહ છે કે દુઆઓ માં
અસર તો હોય છે
૧ ૨ ૩
લોક કેહ છે કે દુઆઓ માં
અસર તો હોય છે
૧ ૨ ૩
પણ મેં જોઈ એ દુઆઓ ની અસર
વર્ષો પછી..................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧ ૨ ૩
કોક આવી દઈ ગયું
તારી ખબર વર્ષો પછી .................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧.......૨.......૩.......૪.......
મારી ગઝલો આજ તારી
આંખ છલકાવી ગઈ
૧ ૨ ૩
મારી ગઝલો આજ તારી
આંખ છલકાવી ગઈ
૧ ૨ ૩
ચાલ આખર થઇ તને મારી કદર
વર્ષો પછી .....................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી
૧ ૨ ૩
કોક આવી દઈ ગયું
તારી ખબર વર્ષો પછી .................
થઇ ગયું રોશન ફરી દિલ નું નગર
વર્ષો પછી