Khuda Tari Kasoti Ni Pratha (Gujarati Lyrics) Karaoke

    Khuda Tari Kasoti Ni Pratha (Gujarati Lyrics) Karaoke

    1,500.00

    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    ખૂબી તો એ કે ડૂબી જાય
    તો લઇ જાય છે કાંઠે

    • Description
    • Additional information
    • Reviews (0)
    • Gujarati Lyrics

    Description

    કેવી… રીતે….. વીતે.. છે વખત
    શું ખબર તને…
    તે તો કદી કોઈની…
    પ્રતીક્ષા…… નથી કરી
    એ શું કે રો……જ
    તુજ કરે….. મારું પારખું…….
    મેં તો કદી….એ તારી
    પરીક્ષા નથી કરી
    ૧ ૨ ૩ ૪
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    ૧ ૨ ૩
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    ૧ ૨ ૩ ૪
    ખૂબી તો એ કે ડૂબી જાય
    તો લઇ જાય છે કાંઠે
    ખૂબી તો એ કે ડૂબી જાય
    તો લઇ જાય છે કાંઠે
    તરો ત્યારેજ સાગર ની હવા
    સારી નથી હોતી
    તરો ત્યારેજ સાગર ની હવા
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    ૧ ૨ ૩ ૪
    જગત માં સર્વ ને કેહતા ફરો
    નહિ કે દુઆ કરજો
    જગત માં સર્વ ને કેહતા ફરો
    નહિ કે દુઆ કરજો
    ઘણા એવાય છે એની દુઆ
    સારી નથી હોતી
    ઘણા એવાય છે એની દુઆ
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    ૧ ૨ ૩ ૪
    કબર માં જઈને રેહ્શું તો
    ફરિશ્તાઓ ઉભા કરશે
    કબર માં જઈને રેહ્શું તો
    ફરિશ્તાઓ ઉભા કરશે
    અહી બેફામ કોઈ પણ જગા
    સારી નથી હોતી
    અહી બેફામ કોઈ પણ જગા
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    Additional information

    Singer

    Mood

    Classical Mood

    Album

    Avsar

    Lyrics

    BEFAAM

    Reviews

    There are no reviews yet.


    Only logged in customers who have purchased this product may leave a review.

    કેવી... રીતે..... વીતે.. છે વખત
    શું ખબર તને...
    તે તો કદી કોઈની...
    પ્રતીક્ષા...... નથી કરી
    એ શું કે રો......જ
    તુજ કરે..... મારું પારખું.......
    મેં તો કદી....એ તારી
    પરીક્ષા નથી કરી
    ૧ ૨ ૩ ૪
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    ૧ ૨ ૩
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    ૧ ૨ ૩ ૪
    ખૂબી તો એ કે ડૂબી જાય
    તો લઇ જાય છે કાંઠે
    ખૂબી તો એ કે ડૂબી જાય
    તો લઇ જાય છે કાંઠે
    તરો ત્યારેજ સાગર ની હવા
    સારી નથી હોતી
    તરો ત્યારેજ સાગર ની હવા
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    ૧ ૨ ૩ ૪
    જગત માં સર્વ ને કેહતા ફરો
    નહિ કે દુઆ કરજો
    જગત માં સર્વ ને કેહતા ફરો
    નહિ કે દુઆ કરજો
    ઘણા એવાય છે એની દુઆ
    સારી નથી હોતી
    ઘણા એવાય છે એની દુઆ
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી

    ૧ ૨ ૩ ૪
    કબર માં જઈને રેહ્શું તો
    ફરિશ્તાઓ ઉભા કરશે
    કબર માં જઈને રેહ્શું તો
    ફરિશ્તાઓ ઉભા કરશે
    અહી બેફામ કોઈ પણ જગા
    સારી નથી હોતી
    અહી બેફામ કોઈ પણ જગા
    સારી નથી હોતી
    ખુદા તારી કસોટી ની પ્રથા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી
    કે તારા હોય છે એની દશા
    સારી નથી હોતી