Kanji Tari Ma Keshe Pan Ame Kanudo Keshu (Gujarati Lyrics) Karaoke

Kanji Tari Ma Keshe Pan Ame Kanudo Keshu (Gujarati Lyrics) Karaoke

800.00

કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

માખણ ખાતાં………હો ઓ ……
માખણ ખાતાં નહોતું આવડતું
મુખ હતું તારૂં એંઠુ રે…
મુખ હતું તારૂં એંઠુ રે…

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

માખણ ખાતાં………હો ઓ ……
માખણ ખાતાં નહોતું આવડતું
મુખ હતું તારૂં એંઠુ રે…
મુખ હતું તારૂં એંઠુ રે…
માખણ ખાતાં નહોતું આવડતું
મુખ હતું તારૂં એંઠુ રે…
મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ
જઈ ખુણામાં પેઠું રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ
જઈ ખુણામાં પેઠું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

ઝુલણ પહેરતાં …….હો ઓ …….
ઝુલણ પહેરતાં નહોતું આવડતું
અમે તે દી’ પહેરાવતાં રે…
અમે તે દી’ પહેરાવતાં
ઝુલણ પહેરતાં નહોતું આવડતું
અમે તે દી’ પહેરાવતાં રે…
અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો
અમે તે દિ’ છોડાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો
અમે તે દિ’ છોડાવતાં રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

કાલો ઘેલો …….હો ઓ ……
કાલો ઘેલો તારા માત-પિતાનો
અમને શેના કોડ રે…
અમને શેના કોડ રે…
કાલો ઘેલો તારા માત-પિતાનો
અમને શેના કોડ રે…
અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા
આંગણાં જોડાજોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા
આંગણાં જોડાજોડ રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

ઘૂટણીયા ભેર……હો ઓ …..
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો
બોલતો કાલું ઘેલું રે…
બોલતો કાલું ઘેલું રે…
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો
બોલતો કાલું ઘેલું રે…
બોલતો કાલું ઘેલું રે…
ભલે મળ્યા મેહતા નરસી ના સ્વામી
પ્રેમ ભક્તિમાં રેલું રે…
ભલે મળ્યા મેહતા નરસી ના સ્વામી
પ્રેમ ભક્તિમાં રેલું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
અમે કાનુડો કહેશું રે…
અમે કાનુડો કહેશું રે…

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

Additional information

Music Company

T series

Mood

Gujarati Bhajan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

માખણ ખાતાં.........હો ઓ ......
માખણ ખાતાં નહોતું આવડતું
મુખ હતું તારૂં એંઠુ રે…
મુખ હતું તારૂં એંઠુ રે…
માખણ ખાતાં નહોતું આવડતું
મુખ હતું તારૂં એંઠુ રે…
મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ
જઈ ખુણામાં પેઠું રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ
જઈ ખુણામાં પેઠું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

ઝુલણ પહેરતાં .......હો ઓ .......
ઝુલણ પહેરતાં નહોતું આવડતું
અમે તે દી’ પહેરાવતાં રે…
અમે તે દી’ પહેરાવતાં
ઝુલણ પહેરતાં નહોતું આવડતું
અમે તે દી’ પહેરાવતાં રે…
અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો
અમે તે દિ’ છોડાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો
અમે તે દિ’ છોડાવતાં રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

કાલો ઘેલો .......હો ઓ ......
કાલો ઘેલો તારા માત-પિતાનો
અમને શેના કોડ રે…
અમને શેના કોડ રે…
કાલો ઘેલો તારા માત-પિતાનો
અમને શેના કોડ રે…
અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા
આંગણાં જોડાજોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા
આંગણાં જોડાજોડ રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…

ઘૂટણીયા ભેર......હો ઓ .....
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો
બોલતો કાલું ઘેલું રે…
બોલતો કાલું ઘેલું રે…
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો
બોલતો કાલું ઘેલું રે…
બોલતો કાલું ઘેલું રે…
ભલે મળ્યા મેહતા નરસી ના સ્વામી
પ્રેમ ભક્તિમાં રેલું રે…
ભલે મળ્યા મેહતા નરસી ના સ્વામી
પ્રેમ ભક્તિમાં રેલું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
એટલું કહેતા નહી માનો તો
ગોકુળ મેલી દેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
કાનજી તારી મા કહેશે પણ
અમે કાનુડો કહેશું રે…
અમે કાનુડો કહેશું રે…
અમે કાનુડો કહેશું રે…

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…