Hu Amdavad No Rikshawalo Karaoke With Gujarati Lyrics

Hu Amdavad No Rikshawalo Karaoke With Gujarati Lyrics

800.00

હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
એવી રીક્ષા હાંકુ
1 2
એવી રીક્ષા હાંકુ હૈરત પામે ઉપરવાળો
અમદાવાદ બતાવું ચાલો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હે……..હે લ્યા …હે બાજુ બાજુ
હે ભઈલા…..હા હા હા હા
1 2 3 4
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
એવી રીક્ષા હાંકુ
1 2
એવી રીક્ષા હાંકુ હૈરત પામે ઉપરવાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
ડી યા ડ ડે ઈ……..
ડુ આ ડુ ડુ ……..
ડી યા ડ ડે ઈ……..

રીચી રોડ ના અડ્ડા જેવી હોટલ
એક વખણાય
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી
નાના મોટા ખાય
રીચી રોડ ના અડ્ડા જેવી હોટલ
એક વખણાય
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી
નાના મોટા ખાય
અહી દાળ માં પડતો કેવો ઉમદા
ગરમ મસાલો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………

ભદ્ર મહી વિરાજે રૂડા માતા ભદ્દર કાળી
ભદ્ર મહી વિરાજે રૂડા માતા ભદ્દર કાળી
ભીડ જામે ત્યાં ભક્ત જનોની
સહુ ના દુખ દે ટાળી
માતા સહુ ના દુખ દે ટાળી
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય
1 2
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય
કોઈ બુટ ચોરવાવાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
ડી યા ડ ડે ઈ……..
ડી યા ડ ડે ઈ……..
ડી યા ડ ડે ઈ……..
Contact for full karaoke
also available with
English Lyrics
(+91) 9004009313
1 2 3 4
રાત પડે ત્યારે માણેકચોક ની
અંદર જાફત ઉડે
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા
સેઠ મજુર સહુ ઝૂડે
રાત પડે ત્યારે માણેકચોક ની
અંદર જાફત ઉડે
પાણીપુરી ને કુલ્ફી ભજીયા
સેઠ મજુર સહુ ઝૂડે
દિવસે અહી સોની બેસે ને
રાતે ગોટાવાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………

કોઈ રીસાયા પ્રેમ પંખીડા
રીક્ષા કરતા ભાડે ભઈ રીક્ષા કરતા ભાડે
એકબીજાથી રૂસણું લઈને
મીઠો ઝઘડો માણે
અલ્યા મીઠો ઝઘડો માણે
મીઠો ઝઘડો માણે
પણ એક બ્રેક ના ઝટકે
1 2
પણ એક બ્રેક ના ઝટકે
કેવો કરીએ મેળ રૂપાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
અમદાવા………દ
અમદાવા………દ
અમદાવા………દ

લો ગાર્ડન કે લવગાર્ડન
એ હજુએ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરાછોરી
ફરવા બાને જાય
અરે લો ગાર્ડન કે લવગાર્ડન
એ હજુએ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરાછોરી
ફરવા બાને જાય
લો ને લવ ની અંદર થોડો થઇ ગયો ઘોટાળો
અમદાવાદ બતાવું ચાલો
હં હં હં હં હં હં હં
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………

એક વાણીએ સાબર ના
પાણી ની કિંમત જાણી
અરે એક વાણીએ સાબર ના
પાણી ની કિંમત જાણી
દાંડીકુચ થી આઝાદી ની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી
અરે સાચો અમદાવાદી
કોઈ ને કદી ન ઝૂકવા વાળો
અમદાવાદ બતાવું ચાલો
હં હં હં હં હં હં હં
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા……..દ
અમદાવાદ બતાવું ચાલો………
અમદાવા………દ
અમદાવા………દ
અમદાવા………દ

હે ……….બાજુ બાજુ ……હે લ્યા ….હે …..

Additional information

Singer

Music Director

Avinash Vyaas

Mood

Classical Mood

Lyrics

Avinash Vyaas

Movie

Ma Baap Gujarati

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હે........હે લ્યા ...હે બાજુ બાજુ
હે ભઈલા.....હા હા હા હા
1 2 3 4
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........
એવી રીક્ષા હાંકુ
1 2
એવી રીક્ષા હાંકુ હૈરત પામે ઉપરવાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........
ડી યા ડ ડે ઈ........
ડુ આ ડુ ડુ ........
ડી યા ડ ડે ઈ........

રીચી રોડ ના અડ્ડા જેવી હોટલ
એક વખણાય
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી
નાના મોટા ખાય
રીચી રોડ ના અડ્ડા જેવી હોટલ
એક વખણાય
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી
નાના મોટા ખાય
અહી દાળ માં પડતો કેવો ઉમદા
ગરમ મસાલો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........

ભદ્ર મહી વિરાજે રૂડા માતા ભદ્દર કાળી
ભદ્ર મહી વિરાજે રૂડા માતા ભદ્દર કાળી
ભીડ જામે ત્યાં ભક્ત જનોની
સહુ ના દુખ દે ટાળી
માતા સહુ ના દુખ દે ટાળી
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય
1 2
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય
કોઈ બુટ ચોરવાવાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........
ડી યા ડ ડે ઈ........
ડી યા ડ ડે ઈ........
ડી યા ડ ડે ઈ........
Contact for full karaoke
also available with
English Lyrics
(+91) 9004009313
1 2 3 4
રાત પડે ત્યારે માણેકચોક ની
અંદર જાફત ઉડે
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા
સેઠ મજુર સહુ ઝૂડે
રાત પડે ત્યારે માણેકચોક ની
અંદર જાફત ઉડે
પાણીપુરી ને કુલ્ફી ભજીયા
સેઠ મજુર સહુ ઝૂડે
દિવસે અહી સોની બેસે ને
રાતે ગોટાવાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........

કોઈ રીસાયા પ્રેમ પંખીડા
રીક્ષા કરતા ભાડે ભઈ રીક્ષા કરતા ભાડે
એકબીજાથી રૂસણું લઈને
મીઠો ઝઘડો માણે
અલ્યા મીઠો ઝઘડો માણે
મીઠો ઝઘડો માણે
પણ એક બ્રેક ના ઝટકે
1 2
પણ એક બ્રેક ના ઝટકે
કેવો કરીએ મેળ રૂપાળો
અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........
અમદાવા.........દ
અમદાવા.........દ
અમદાવા.........દ

લો ગાર્ડન કે લવગાર્ડન
એ હજુએ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરાછોરી
ફરવા બાને જાય
અરે લો ગાર્ડન કે લવગાર્ડન
એ હજુએ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરાછોરી
ફરવા બાને જાય
લો ને લવ ની અંદર થોડો થઇ ગયો ઘોટાળો
અમદાવાદ બતાવું ચાલો
હં હં હં હં હં હં હં
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........

એક વાણીએ સાબર ના
પાણી ની કિંમત જાણી
અરે એક વાણીએ સાબર ના
પાણી ની કિંમત જાણી
દાંડીકુચ થી આઝાદી ની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી
અરે સાચો અમદાવાદી
કોઈ ને કદી ન ઝૂકવા વાળો
અમદાવાદ બતાવું ચાલો
હં હં હં હં હં હં હં
હું અમદાવાદ નો રીક્ષાવાળો
નવસો નવ્વાણું નંબર વાળો
અમદાવા........દ
અમદાવાદ બતાવું ચાલો.........
અમદાવા.........દ
અમદાવા.........દ
અમદાવા.........દ

હે ..........બાજુ બાજુ ......હે લ્યા ....હે .....