Ek Patan Shehar Ni Naar Padamani (With Female) (Gujarati Lyrics) Karaoke

Ek Patan Shehar Ni Naar Padamani (With Female) (Gujarati Lyrics) Karaoke

800.00

એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય

રંગ માં નખરો,…..
અરે ઢંગ માં નખરો……
રંગ માં નખરો ઢંગ માં નખરો
રૂપ એવું અંગ અંગ માં નખરો
૧ ૨
રંગ માં નખરો …
અરે ઢંગ માં નખરો
રંગ માં નખરો ઢંગ માં નખરો
રૂપ એવું અંગ અંગ માં નખરો
૧ ૨
પાતળી કેડ ને ભાર જોબન નો,
જીરવ્યો ના જીરવાય
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય

બંકડી મૂછો,…….
અરે બંકડી પાઘડી,……..
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
૧ ૨
બંકડી મૂછો…..
અરે … બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
૧ ૨
હાલતો ડોલતો ડુંગર જોઈ,
પરછંદ પરખાય
નજરો માં આવી ઓ નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….

તન તો જાણે ….
તાંબા જેવું……..
તન તો જાણે તાંબા જેવું
હાલતી જાણે હાથણ જેવું
૧ ૨
અરે તન તો જાણે …
તાંબા જેવું ….
તન તો જાણે તાંબા જેવું
હાલતી જાણે હાથણ જેવું
૧ ૨
ઘટ ઘૂંઘટ ને વાળ ની લટ માં
ભલભલા હારી જાય
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય….
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય

Additional information

Singer

Released

1976

Music Director

Gaurang Vyaas

Movie

Lakho Fulani

Mood

Dandiya , Raas ,Garba ,

Lyrics

Avinash Vyaas

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય....
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય

રંગ માં નખરો,.....
અરે ઢંગ માં નખરો......
રંગ માં નખરો ઢંગ માં નખરો
રૂપ એવું અંગ અંગ માં નખરો
૧ ૨
રંગ માં નખરો ...
અરે ઢંગ માં નખરો
રંગ માં નખરો ઢંગ માં નખરો
રૂપ એવું અંગ અંગ માં નખરો
૧ ૨
પાતળી કેડ ને ભાર જોબન નો,
જીરવ્યો ના જીરવાય
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય

બંકડી મૂછો,.......
અરે બંકડી પાઘડી,........
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
૧ ૨
બંકડી મૂછો.....
અરે ... બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
૧ ૨
હાલતો ડોલતો ડુંગર જોઈ,
પરછંદ પરખાય
નજરો માં આવી ઓ નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય....

તન તો જાણે ....
તાંબા જેવું........
તન તો જાણે તાંબા જેવું
હાલતી જાણે હાથણ જેવું
૧ ૨
અરે તન તો જાણે ...
તાંબા જેવું ....
તન તો જાણે તાંબા જેવું
હાલતી જાણે હાથણ જેવું
૧ ૨
ઘટ ઘૂંઘટ ને વાળ ની લટ માં
ભલભલા હારી જાય
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય....
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો,
સાવજડો વરતાય
નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
એક પાટણ શેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબીને જમણી,
સુરત જાણે ચંદા પૂનમની,
બીચ બજારે જાય,
ભાતીગડ ચુંદલડીં લહેરાય,
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય....
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય....
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક,
જમક-જમક થાય....
દલડું ધબક-ધબક, ધબક-ધબક,
ધબક-ધબક થાય