Dholida Dhol Dhimo Dhimo Vagad Na Radhiyali Ratadi No Karaoke (Gujarati Lyrics)

Dholida Dhol Dhimo Dhimo Vagad Na Radhiyali Ratadi No Karaoke (Gujarati Lyrics)

750.00

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

1 2 3 4
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા કો
ધીમો વગાડ મા કો
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના કો
ધ્રુજે ના ધરણી તો રમઝટ કેહવાય ના
રમઝટ કેહવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કેહવાય ના કો
રમઝટ કેહવાય ના કો
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના કો
હે ઢોલીડા……ઢોલીડા…..ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા ધીમો વગાડ મા
ધીમો વગાડ મા

1 2 3 4
ચમકંતી ચાલ માની ઘૂઘરી ઘમકાય
નેપૂર ના નાદ સાથે તાળીયો નો તાલ હે
૧ ૨ ૩ ૪
ચમકંતી ચાલ માની ઘૂઘરી ઘમકાય
નેપૂર ના નાદ સાથે તાળીયો નો તાલ
ચમકંતી ચાલ માની ઘૂઘરી ઘમકાય
નેપૂર ના નાદ સાથે તાળીયો નો તાલ
ગરબા માં ઘૂમતા માને કોઈ થી
પોહચાય ના
કોઈ થી પોહચાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ગરબા માં ઘૂમતા માને કોઈ થી
પોહચાય ના
કોઈ થી પોહચાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના

1 2 3 4
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
૧ ૨ ૩ ૪
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
નીરખું નીરખું ને મારું મનડું ભરાય નાં
મનડું ભરાય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
નીરખું નીરખું ને મારું મનડું ભરાય નાં
મનડું ભરાય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના

1 2 3 4
વાંકડિયા વાળ શોભે કેશ કલાલ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
૧ ૨ ૩ ૪
વાંકડિયા વાળ શોભે કેશ કલાલ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાલ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
આછી આછી ઓઢણી માં રૂપ માનું માય નાં
રૂપ માનું માય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
આછી આછી ઓઢણી માં રૂપ માનું માય નાં
રૂપ માનું માય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના

1 2 3 4
ઉમટયા સૌ લોક આજ ગબ્બર નાં ગોખ
મોતી વેરાણા રૂડા ચાચર નાં ચોક
૧ ૨ ૩ ૪
ઉમટયા સૌ લોક આજ ગબ્બર નાં ગોખ
મોતી વેરાણા રૂડા ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર નાં ગોખ
મોતી વેરાણા રૂડા ચાચર નાં ચોક
વિણુંવિણું તો મારી છાબડી માં માય ના
છાબડી માં માય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
વિણુંવિણું તો મારી છાબડી માં માય ના
છાબડી માં માય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
હે ઢોલીડા……ઢોલીડા…..ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
સમાપ્ત

Additional information

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા કો
ધીમો વગાડ મા કો
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના કો
ધ્રુજે ના ધરણી તો રમઝટ કેહવાય ના
રમઝટ કેહવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કેહવાય ના કો
રમઝટ કેહવાય ના કો
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના કો
હે ઢોલીડા......ઢોલીડા.....ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા ધીમો વગાડ મા
ધીમો વગાડ મા

1 2 3 4
ચમકંતી ચાલ માની ઘૂઘરી ઘમકાય
નેપૂર ના નાદ સાથે તાળીયો નો તાલ હે
૧ ૨ ૩ ૪
ચમકંતી ચાલ માની ઘૂઘરી ઘમકાય
નેપૂર ના નાદ સાથે તાળીયો નો તાલ
ચમકંતી ચાલ માની ઘૂઘરી ઘમકાય
નેપૂર ના નાદ સાથે તાળીયો નો તાલ
ગરબા માં ઘૂમતા માને કોઈ થી
પોહચાય ના
કોઈ થી પોહચાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ગરબા માં ઘૂમતા માને કોઈ થી
પોહચાય ના
કોઈ થી પોહચાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના

1 2 3 4
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
૧ ૨ ૩ ૪
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
નીરખું નીરખું ને મારું મનડું ભરાય નાં
મનડું ભરાય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
નીરખું નીરખું ને મારું મનડું ભરાય નાં
મનડું ભરાય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના

1 2 3 4
વાંકડિયા વાળ શોભે કેશ કલાલ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
૧ ૨ ૩ ૪
વાંકડિયા વાળ શોભે કેશ કલાલ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાલ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
આછી આછી ઓઢણી માં રૂપ માનું માય નાં
રૂપ માનું માય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
આછી આછી ઓઢણી માં રૂપ માનું માય નાં
રૂપ માનું માય નાં
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના

1 2 3 4
ઉમટયા સૌ લોક આજ ગબ્બર નાં ગોખ
મોતી વેરાણા રૂડા ચાચર નાં ચોક
૧ ૨ ૩ ૪
ઉમટયા સૌ લોક આજ ગબ્બર નાં ગોખ
મોતી વેરાણા રૂડા ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર નાં ગોખ
મોતી વેરાણા રૂડા ચાચર નાં ચોક
વિણુંવિણું તો મારી છાબડી માં માય ના
છાબડી માં માય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
વિણુંવિણું તો મારી છાબડી માં માય ના
છાબડી માં માય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાયે ના
હે ઢોલીડા......ઢોલીડા.....ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા
ધીમો વગાડ મા ધીમો વગાડ મા
ધીમો વગાડ મા
સમાપ્ત