Chand Ne Kaho Aaje Aathme Nahi (Gujarati Lyrics) Karaoke

    Chand Ne Kaho Aaje Aathme Nahi (Gujarati Lyrics) Karaoke

    750.00

    ખૂટે ભલે રાતો પણ
    વાતો આ ખૂટે નહિ
    વાતો એવી તારી મારી
    ચાલતી રહે આ રાત
    ચાલતી રહે સદા
    મીઠી મીઠી વાતો વાળી
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ

    • Description
    • Additional information
    • Reviews (0)
    • Gujarati Lyrics

    Description

    ખૂટે ભલે રાતો પણ
    વાતો આ ખૂટે નહિ
    વાતો એવી તારી મારી
    ચાલતી રહે આ રાત
    ચાલતી રહે સદા
    મીઠી મીઠી વાતો વાળી
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    પલ વીતી જાય ના
    વાત રહી જાય ના
    આ વાત અધુરી આજે
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ

    થોડા સપના તારા
    થોડા સપના મારા
    આજ આંખો માં ભરી લઈયે
    કે વાદળો ની પાંખો પર
    થઈને ને સવાર આજે
    આભમાં ફરી લઈયે
    પાંખો આખી રાતો ભલે
    કરતી રે વાતો આજે
    કોઈ એને રોકે રે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ

    એક સુર છે તારો એક સુર છે મારો
    એને ગીત માં વણી લઈયે
    કે ધુમ્મસ ની પારે થોડું
    ઓઝલ થઇ આજ
    આભ માં ભળી જઈએ
    રાતો વેહતી રે આતો
    એને કેહતી રે વાતો આજે
    કોઈ એને રોકે રે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    પલ વીતી જાય ના
    વાત રહી જાય ના
    આ વાત અધુરી આજે
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ

    Additional information

    Singer

    Released

    2019

    Music Director

    SACHIN JIGAR

    Movie

    CHAL JIVI LAIYE (GUJARATI)

    Mood

    Romantic

    Lyrics

    NIREN BHATT

    Reviews

    There are no reviews yet.


    Only logged in customers who have purchased this product may leave a review.

    ખૂટે ભલે રાતો પણ
    વાતો આ ખૂટે નહિ
    વાતો એવી તારી મારી
    ચાલતી રહે આ રાત
    ચાલતી રહે સદા
    મીઠી મીઠી વાતો વાળી
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    પલ વીતી જાય ના
    વાત રહી જાય ના
    આ વાત અધુરી આજે
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ

    થોડા સપના તારા
    થોડા સપના મારા
    આજ આંખો માં ભરી લઈયે
    કે વાદળો ની પાંખો પર
    થઈને ને સવાર આજે
    આભમાં ફરી લઈયે
    પાંખો આખી રાતો ભલે
    કરતી રે વાતો આજે
    કોઈ એને રોકે રે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ

    એક સુર છે તારો એક સુર છે મારો
    એને ગીત માં વણી લઈયે
    કે ધુમ્મસ ની પારે થોડું
    ઓઝલ થઇ આજ
    આભ માં ભળી જઈએ
    રાતો વેહતી રે આતો
    એને કેહતી રે વાતો આજે
    કોઈ એને રોકે રે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    પલ વીતી જાય ના
    વાત રહી જાય ના
    આ વાત અધુરી આજે
    ચાંદ ને કહો આજે આથમે નહિ
    ચાંદ ને કહો આજે આથમે નહિ