Baje Payal Chham Chham Ghughar No Ghamkaar (Gujarati Lyrics) Karaoke

Baje Payal Chham Chham Ghughar No Ghamkaar (Gujarati Lyrics) Karaoke

700.00

બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર

  • Description
  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Description

૧ ૨ ૩ ૪
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

૧ ૨ ૩ ૪
ચાચર નાં ચોકે જામી નોરતા ની રાત
ચાચર નાં ચોકે જામી નોરતા ની રાત
સૈય્યર ની સાથે ઘૂમે અંબાજી સાક્ષાત
સૈય્યર ની સાથે ઘૂમે અંબાજી સાક્ષાત
ગરબા નું નૂર દે હાજરાહજૂર છે
દેરદાળી માત
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

૧ ૨ ૩ ૪
માટેલ નાં ચોકે જામી નોરતાં ની રાત
માટેલ નાં ચોકે જામી નોરતાં ની રાત
સૈય્યર ની સાથે ઘૂમે ખોડિયાર માત
સૈય્યર ની સાથે ઘૂમે ખોડિયાર માત
સાથે બેનડિયું સંગે રમે માડી ઉમંગે
ખોડિયાર માત
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ ખોડલ માને ધામ
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

૧ ૨ ૩ ૪
નોબત નગારે માની આરતી રે થાય
નોબત નગારે માની આરતી રે થાય
રાન્જપ નાં ધામે માનવ મેરામણ ભરાય
રાન્જપ નાં ધામે માનવ મેરામણ ભરાય
આવે છે માંગતા પારણાં બંધાવતાં
ખોડિયાર માં
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ ખોડલ માને ધામ
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

૧ ૨ ૩ ૪
ચાચર નાં ચોકે જામી નોરતા ની રાત
ચાચર નાં ચોકે જામી નોરતા ની રાત
સૈય્યર ની સાથે ઘૂમે અંબાજી સાક્ષાત
સૈય્યર ની સાથે ઘૂમે અંબાજી સાક્ષાત
ગરબા નું નૂર દે હાજરાહજૂર છે
દેરદાળી માત
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ અંબાજી દરબાર
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

૧ ૨ ૩ ૪
માટેલ નાં ચોકે જામી નોરતાં ની રાત
માટેલ નાં ચોકે જામી નોરતાં ની રાત
સૈય્યર ની સાથે ઘૂમે ખોડિયાર માત
સૈય્યર ની સાથે ઘૂમે ખોડિયાર માત
સાથે બેનડિયું સંગે રમે માડી ઉમંગે
ખોડિયાર માત
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ ખોડલ માને ધામ
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર

૧ ૨ ૩ ૪
નોબત નગારે માની આરતી રે થાય
નોબત નગારે માની આરતી રે થાય
રાન્જપ નાં ધામે માનવ મેરામણ ભરાય
રાન્જપ નાં ધામે માનવ મેરામણ ભરાય
આવે છે માંગતા પારણાં બંધાવતાં
ખોડિયાર માં
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર
ઢોલ વાગે ધમ ધમ ખોડલ માને ધામ
સૌએ નરનારી ગાયે માનો જયજયકાર
બાજે પાયલ છમછમ ઘૂઘર નો ઘમકાર