Arman Lai Ne Duniya Ni (Gujarati Lyrics) Karaoke
₹900.00
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
1 2 3 4
મેં નદીપાસે માંગી હતી …….
નિષ્ફળતા મળી ….
ફૂલ પાસેથી મેં યાચી હતી …..
કોમળતા મળી …….
માત્ર હમદર્દી નો યાચક થયો …..
માનવ પાસેથી ……..શુંયે કેહવાની
જરૂરત છે કે …..નિષ્ફળતા મળી ……
અરમાન લઇ ને દુનિયા ની
ચોખઠ માં જવાને નીકળ્યો તો
અરમાન લઇ ને દુનિયા ની
ચોખઠ માં જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની…….
એક ફૂલ હતો એક ફૂલ સમો
ખુશ્બુ નો ફુવારો ઉડતોતો
ખોટું તો ઘડી માં લાગી જતુ
છોભીલો ઘડી માં પડતો તો
કોઈ વાત માં અમથો હસતો તો
કોઈ વાત માં અમથો રડતો તો
દુનિયા ની સરાણે એ રીતે
જીવન ની મારક ઘડતો તો
ભાંગેલા જીગર ને પૂછું છું
જીવવાને શાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની…….
અપમાન સહન કરવાની ….
આદત સી પડી ગઈ તી મુઝને
1 2
અપમાન સહન કરવાની ….
આદત સી પડી ગઈ તી મુજને
નિષ્ફળતા નિરાશા રોજીંદી બાબત સી
બની ગઈ તી મુજને
1 2
મૈખાને જઈને શું કરવું
તૃષ્ણા જ મરી ગઈ તી મુઝની
લાગ્યું તું મરણ તો મળશે પણ એ
આશ ઠગી ગઈ તી મુઝને
કઈ રાહ હતી કઈ રાહ મળી
કઈ રાહ જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની…….
દિલવાળા સાથે દુનિયા ને
કોઈ યોગ નથી સંયોગ નથી
1 2
દિલવાળા સાથે દુનિયા ને
કોઈ યોગ નથી સંયોગ નથી
આંસુ ને વહાવી શું કરવું
રડવાનો કોઈ ઉપયોગ નથી
મજબુર થઇ ને હસવું એ કઈ
શોખ નથી ઉપભોગ નથી
જીવવું તો પડે છે કારણ કે
મૃત્યુ ના કોઈ સંજોગ નથી
આવ્યો છું ફરી એ મેહફીલ માં
જે છોડી ને જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની
ચોખઠ માં જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની…….
Additional information
Singer | |
---|---|
Mood | Classical Mood |
Only logged in customers who have purchased this product may leave a review.
1 2 3 4
મેં નદીપાસે માંગી હતી .......
નિષ્ફળતા મળી ....
ફૂલ પાસેથી મેં યાચી હતી .....
કોમળતા મળી .......
માત્ર હમદર્દી નો યાચક થયો .....
માનવ પાસેથી ........શુંયે કેહવાની
જરૂરત છે કે .....નિષ્ફળતા મળી ......
અરમાન લઇ ને દુનિયા ની
ચોખઠ માં જવાને નીકળ્યો તો
અરમાન લઇ ને દુનિયા ની
ચોખઠ માં જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની.......
એક ફૂલ હતો એક ફૂલ સમો
ખુશ્બુ નો ફુવારો ઉડતોતો
ખોટું તો ઘડી માં લાગી જતુ
છોભીલો ઘડી માં પડતો તો
કોઈ વાત માં અમથો હસતો તો
કોઈ વાત માં અમથો રડતો તો
દુનિયા ની સરાણે એ રીતે
જીવન ની મારક ઘડતો તો
ભાંગેલા જીગર ને પૂછું છું
જીવવાને શાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની.......
અપમાન સહન કરવાની ....
આદત સી પડી ગઈ તી મુઝને
1 2
અપમાન સહન કરવાની ....
આદત સી પડી ગઈ તી મુજને
નિષ્ફળતા નિરાશા રોજીંદી બાબત સી
બની ગઈ તી મુજને
1 2
મૈખાને જઈને શું કરવું
તૃષ્ણા જ મરી ગઈ તી મુઝની
લાગ્યું તું મરણ તો મળશે પણ એ
આશ ઠગી ગઈ તી મુઝને
કઈ રાહ હતી કઈ રાહ મળી
કઈ રાહ જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની.......
દિલવાળા સાથે દુનિયા ને
કોઈ યોગ નથી સંયોગ નથી
1 2
દિલવાળા સાથે દુનિયા ને
કોઈ યોગ નથી સંયોગ નથી
આંસુ ને વહાવી શું કરવું
રડવાનો કોઈ ઉપયોગ નથી
મજબુર થઇ ને હસવું એ કઈ
શોખ નથી ઉપભોગ નથી
જીવવું તો પડે છે કારણ કે
મૃત્યુ ના કોઈ સંજોગ નથી
આવ્યો છું ફરી એ મેહફીલ માં
જે છોડી ને જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની
ચોખઠ માં જવાને નીકળ્યો તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યોતો
અરમાન લઇ ને દુનિયા ની.......
Reviews
There are no reviews yet.