Aavyo Re Aavyo Re Asvaar Re Karaoke (Without Male Voice) (Gujarati Lyrics)

Aavyo Re Aavyo Re Asvaar Re Karaoke (Without Male Voice) (Gujarati Lyrics)

1,500.00

જેના ઢોલ થી ઝબુકે મારા
મન ની વિજળીયો…
જેના હાથ મા રમે છે મારા
મન ની ઘુઘરીયો
જેના ઢોલ થી ઝબુકે મારા
મન ની વિજળીયો
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે …
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati lyrics

Description

૧ ૨ ૩ ૪
જેના હાથ મા રમે છે મારા
મન ની ઘુઘરીયો …..
૧ ૨
જેના ઢોલ થી ઝબુકે મારા
મન ની વિજળીયો…
જેના હાથ મા રમે છે મારા
મન ની ઘુઘરીયો
જેના ઢોલ થી ઝબુકે મારા
મન ની વિજળીયો
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે …
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરી ની ધૂળ બની જઉં….
એ તાલ દે અને હું તાળી દઉં …
હો તના તના પલક વઠી સારીયા
હો તના તના પલક વઠી સારીયા
મુજા પખી…..આ હા હા
છલડે આઈ રુલાઈ
મુકે યાદ સજણ જી આઈ
હો છલડે આઈ રુલાઈ
મુકે યાદ સજણ જી આઈ
જીંજલ જીંજલ જીંજલ જીંજલ
જીંજલ જીંજલ જીંજલ
જીન્જલડી મુજી મા મુકે છલડે આઈ રુલાઈ
આયાલડી મુજી મા મુકે છલડે આઈ રુલાઈ
૧ ૨ ૩ ૪
હો હો હો હો ..
એણે મૂંગા ભૂંગા માં પાડી ધાડ રે
એણે મીઠા નાં રણ માં વાવ્યું ઝાડ રે
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
એણે મૂંગા ભૂંગા માં પાડી ધાડ રે
એણે મીઠા નાં રણ માં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉ
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉ
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરી ની ધૂળ બની જઉં….
એ તાલ દે અને હું તાળી દઉં
ડમરી ની ધૂળ બની જઉં….
એ તાલ દે અને હું તાળી દઉં …
૧ ૨ ૩ ૪
એણે ચાલતી નાતી હું તોયે આંતરી
મારે છેતરાવુંતુ એવી છેતરી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
એણે ચાલતી નાતી હું તોયે આંતરી
મારે છેતરાવુંતુ એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં
એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરી ની ધૂળ બની જઉં….
એ તાલ દે અને હું તાળી દઉં
તાલ દે અને હું તાળી દઉં
તાલ દે અને હું તાળી દઉં
તાલ દે અને હું તાળી દઉં

Additional information

Singer

Music Director

MEHUL SURTI

Movie

HELLARO

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
જેના હાથ મા રમે છે મારા
મન ની ઘુઘરીયો .....
૧ ૨
જેના ઢોલ થી ઝબુકે મારા
મન ની વિજળીયો...
જેના હાથ મા રમે છે મારા
મન ની ઘુઘરીયો
જેના ઢોલ થી ઝબુકે મારા
મન ની વિજળીયો
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે ...
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરી ની ધૂળ બની જઉં....
એ તાલ દે અને હું તાળી દઉં ...
હો તના તના પલક વઠી સારીયા
હો તના તના પલક વઠી સારીયા
મુજા પખી.....આ હા હા
છલડે આઈ રુલાઈ
મુકે યાદ સજણ જી આઈ
હો છલડે આઈ રુલાઈ
મુકે યાદ સજણ જી આઈ
જીંજલ જીંજલ જીંજલ જીંજલ
જીંજલ જીંજલ જીંજલ
જીન્જલડી મુજી મા મુકે છલડે આઈ રુલાઈ
આયાલડી મુજી મા મુકે છલડે આઈ રુલાઈ
૧ ૨ ૩ ૪
હો હો હો હો ..
એણે મૂંગા ભૂંગા માં પાડી ધાડ રે
એણે મીઠા નાં રણ માં વાવ્યું ઝાડ રે
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
એણે મૂંગા ભૂંગા માં પાડી ધાડ રે
એણે મીઠા નાં રણ માં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉ
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉ
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરી ની ધૂળ બની જઉં....
એ તાલ દે અને હું તાળી દઉં
ડમરી ની ધૂળ બની જઉં....
એ તાલ દે અને હું તાળી દઉં ...
૧ ૨ ૩ ૪
એણે ચાલતી નાતી હું તોયે આંતરી
મારે છેતરાવુંતુ એવી છેતરી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
એણે ચાલતી નાતી હું તોયે આંતરી
મારે છેતરાવુંતુ એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં
એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરી ની ધૂળ બની જઉં....
એ તાલ દે અને હું તાળી દઉં
તાલ દે અને હું તાળી દઉં
તાલ દે અને હું તાળી દઉં
તાલ દે અને હું તાળી દઉં