Aankho Ma Bethela Chatak Kahe Chhe (Gujarati Lyrics) Karaoke

Aankho Ma Bethela Chatak Kahe Chhe (Gujarati Lyrics) Karaoke

800.00

આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે….
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
આ ………..આ………….
1 2 3 4
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે….
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

1 2 3 4
કોરી કુંવારી આ હાથની હથેળીમાં
માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં
આષાઢી સાંજ એક માંગી.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં
માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં
આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે
વરસાદી વારતાઓ વાંચી વાંચીને
ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

1 2 3 4
કોરપની વેદના તે કેમે સહેવાય નહીં
રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું
રહી રહીને મારામાં જાગે.
કોરપની વેદના તે કેમે સહેવાય નહીં
રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું
રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે હવે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે
આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

Additional information

Singer

Music Director

Naynesh Jaani

Mood

Romantic

Lyrics

Tushar Shukla

Album

Hastakshar

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
આ ...........આ.............
1 2 3 4
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે....
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

1 2 3 4
કોરી કુંવારી આ હાથની હથેળીમાં
માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં
આષાઢી સાંજ એક માંગી.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં
માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં
આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે
વરસાદી વારતાઓ વાંચી વાંચીને
ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;

1 2 3 4
કોરપની વેદના તે કેમે સહેવાય નહીં
રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું
રહી રહીને મારામાં જાગે.
કોરપની વેદના તે કેમે સહેવાય નહીં
રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું
રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે હવે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે
આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
આંખોમા બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;